શિક્ષક તાલીમ અંતર્ગત વિકલ્પ ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો - જીવંત શિક્ષણ

Breaking

Post Top Ad

મંગળવાર, 28 નવેમ્બર, 2017

શિક્ષક તાલીમ અંતર્ગત વિકલ્પ ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગાંધીનગરનાં પત્ર અનુસાર દરેક શિક્ષકને તાલીમ અંગે પ્રતિભાવો આપવા બાબતે પરિપત્ર કરેલ છે. આમ તાલીમનું વિસ્તૃત અને જરુરીયાત મુજબ આયોજન થઈ શકે તે માટે પ્રતિભાવો ખૂબ જ જરૂરી છે. આ પ્રતિભાવો તા.27/11/2017 થી 04/11/2017 સુધી આપી શકાશે. અહીંયા ક્લિક કરીને આપ આપનું ફોર્મ ભરી શકશો.

આ ઉપરાંત વિગતવાર ફોર્મ કંઈ રીતે ભરવું તેની વિશેષ માહિતી માટે અહીંયા ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો