GPSC CLASS 1&2 ની તૈયારી માટેનું ઉપયોગી સાહિત્ય વાંચો - જીવંત શિક્ષણ

Breaking

Post Top Ad

બુધવાર, 29 નવેમ્બર, 2017

GPSC CLASS 1&2 ની તૈયારી માટેનું ઉપયોગી સાહિત્ય વાંચો

આજે સૌ કોઈની ઇચ્છા GPSC EXAM પાસ કરી CLASS 1-2 અધિકારી બનવાની ઇચ્છા હોય છે. પરંતુ જો યોગ્ય માર્ગદર્શન અને પદ્ધતિસરની મહેનત હોય તો સહેલાઈથી પરીક્ષા પાસ કરી શકાય છે. 

પેપર -૩ સામાન્ય અભ્યાસ, કુલ 12 પ્રકરણો અને 721 પેજ વાળું ખુબજ ઉપયોગી અક્ષર પ્રકાશનનું પુસ્તક અહીં મૂકવામાં આવ્યું છે. જે આપને GPSC ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે અને આપ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી શકશો. 
પુસ્તક વાંચવા માટે :CLICK HERE
સૌજન્ય :અક્ષરા પ્રકાશન 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો