ગુણોત્સવ ૨૦૧૮ માટે ધોરણ ૬ નું મોડલ પેપર - જીવંત શિક્ષણ

Breaking

Post Top Ad

રવિવાર, 1 એપ્રિલ, 2018

ગુણોત્સવ ૨૦૧૮ માટે ધોરણ ૬ નું મોડલ પેપર


ગુણોત્સવ ૨૦૧૮ માટે ધોરણ ૬ ના વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી શકે તે માટે ૧૦૦ ગુણનું વિષયવાર મોડેલ પેપર. પેપર ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓ પાસે પ્રેક્ટિસ કરવો જેથી વિદ્યાર્થીઓને પણ મહાવરો થાય. આ પેપરમાં ઉપર પ્રશ્નપત્ર અને નીચે તેની જવાબવહી મુકેલ છે. સાથે ગુણોત્સવની OMR શિટ પણ મુકેલ છે. આ તમામ ડાઉનલોડ કરી એકવાર પ્રેક્ટિસ કરાવો.

ગુણોત્સવ ૨૦૧૮ ધોરણ ૬ મોડેલ પેપર
કુલ ગુણ : ૧૦૦
સૌજન્ય/આભારી  :મિથુન પટેલ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો